જાડ ગામ અને એપ વિશે જરૂરી માહિતી
જાડા (તા. દિયોદર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા દિયોદર તાલુકામાં આવેલું એક ગામ છે. જાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ડિજિટલ જાડા એપ ગામ લોકોને મદદરૂપ અને એક બીજા લોકોનો સરળતાથી સંપર્ક કરી શકે. ગાય – ભેંસ જેવા પશુઓની જાણકારી મેળવી, વેચી કે ખરીદી શકે એ ઉદેસ્યથી બનાવવામાં આવેલ છે.
ડિજિટલ જાડા એપને લગતી કોઈ પણ મદદ માટે Instagram પર મેસેજ કરો.
ડિજિટલ જાડા એપ ડાઉનલોડ કરવા ગુગલ પર Digital Gaam સર્ચ કરો. ગુગલમાં પહેલી વેબસાઈટ આવે એના ઉપર ક્લિક કરીને પોતાના ગામની એપ ડાઉનલોડ કરો.
પશુપાલકો માટે ગામ ગામ કે ખેતર ખેતર ફર્યા વગર ઘેર બેઠા બેઠા ગાય ભેંસ ખરીદવા અને વેચવા માટે MVM Groups ની એક એપ છે જેનું નામ Bheselo(ભેસેલો) એપ છે જેને તને અહી ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો.
બીજા ગામની એપ બનાવવા માટે Instagram પર મેસેજ કરો.
MVM Groups દ્વારા ગામોના વિકાસ માટે દરેક ગામની ડિજિટલ એપ બનાવવાના પ્રયાસ કરવામાં આવે છે. MVM Groups મીડિયા, યુટ્યુબ, એડને લગતા કામથી જોડાયેલ એક ગ્રુપ છે. એડ, મીડિયા અને યુટ્યુબ બાબતે કામકાજ બાબતે સંપર્ક કરી શકો છો.